શુભારંભ / PM મોદીએ શરૂ કર્યું 'મહાઅભિયાન', 1 લાખથી વધુ ફ્રંટલાઈન વર્કર્સને મળશે લાભ

PM Modi launches customized crash course for frontline workers

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે 26 રાજ્યોના 111 ટ્રેનિંગ સેન્ટરોમાં કોવિડ-19 હેલ્થકેર ફ્રંટલાઈન વર્કર્સ માટે ખાસ રીતે તૈયાર ટ્રેનિંગ કાર્યક્રમનો શુભારંભ કર્યો 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ