જાહેરાત / PM મોદીએ 35 પ્રકારના પાકની વેરાયટી લોન્ચ કરી, દેશના ખેડૂત વિશે કહ્યું આવું 

Pm modi launched 35 varieties of crops special traits

PM મોદી કહ્યું હતું કે છેલ્લા 6-7 વર્ષમાં નાનાં ખેડૂતોની જિંદગીમાં એટલો બદલાવ આવ્યો છે કે હવે ખેડૂત વિજ્ઞાનનો ઉપયોગ કરીને ખેતી કરતો થઈ ગયો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ