ચૂંટણી / મોદી સરકારનું ટ્રમ્પકાર્ડઃ પાંચ લાખ યુવાનોને દર મહિને આપશે ૬,૦૦૦ રૂપિયા

PM Modi to launch scheme to give Rs 6000 to youngers

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી પૂર્વે યુવાનોને આકર્ષવા માટે મોદી સરકારે એક નવું ટ્રમ્પકાર્ડ ચલાવ્યું છે. મોદી સરકારના ‌સ્કિલ પ્રોગ્રામ હેઠળ યુવાનોને દર મહિને રૂ.૬,૦૦૦નું સ્ટાઇપેન્ડ આપવામાં આવશે. આ વર્ષે જુલાઇથી આ ઇન્ટર્ન‌િશપ પ્રોગ્રામ શરૂ થશે. સરકાર દ્વારા ‌સ્કીમ ફોર હાયર એજ્યુકેશન ફોર એપ્રેન્ટિસ‌િશપ એન્ડ ‌િસ્કલ (શ્રેયાસ)ના નામ હેઠળ આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. રજિસ્ટ્રેશન કરાવવાની આખરી તા.રપ માર્ચ હતી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ