લોકસભા / PMના ભાષણ વખતે રાહુલ 40 મિનિટ બાદ ઉભા થતાં, મોદીએ કહ્યું પાવર મોડો પહોંચ્યો...

PM Modi jibe at Rahul dande marenge

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના 'ડંડે મારેંગે' ના નિવેદન પર પીએમ મોદીએ લોકસભામાં જવાબ આપ્યો છે. પીએમ મોદીએ કહ્યું છે કે લોકો મને ડંડો મારવાની વાત કરે છે. પરંતુ તેમને છ મહીનાની વાત કરી છે, આવુ કરવાની તૈયારી કરવામાં આટલો સમય તો લાગે જ. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ