રેકોર્ડ / ટ્વિટરે ટ્રમ્પનું એકાઉન્ટ સસ્પેન્ડ કર્યુ ને ફાયદો PM મોદીને થયો, જુઓ કેવી રીતે

pm modi is now most followed active politician on twitter

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનું ટ્વિટર એકાઉન્ટ સસ્પેન્શન અજાણતાં ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીને ફળ્યું છે. જો કે, એક રેકોર્ડ પણ નોંધાયો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હવે ટ્વિટર પર વિશ્વના સૌથી વધુ અનુસરેલા રાજનેતા બની ગયા છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ