મહામારી / હોસ્પિટલોમાં દવાઓ અને ઓક્સિજન વધારો, ઓમિક્રોન પર મીટિંગમાં PM મોદીના અધિકારીઓને નિર્દેશ

PM Modi is chairing a review meeting after his return from Uttar Pradesh's Varanasi

દેશમાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનનો ખતરો વધતા પ્રધાનમંત્રી મોદી એક્શનમાં આવ્યાં છે. પીએમ મોદીએ ઓમિક્રોન પર હાઈ લેવલની બેઠક બોલાવીને ચર્ચા કરી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ