મુલાકાત / કેવડિયામાં આકર્ષણ વધ્યું! વધુ ત્રણ ટૂરિસ્ટ સ્પોટ ખુલ્લા મૂકાશે, બે દિવસના પ્રવાસે આવી રહ્યા છે PM મોદી

PM Modi is again visiting Gujarat

ટૂંક સમયમાં હવે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થવા જઇ રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પૂર્વે તમામ રાજકીય પક્ષના કેન્દ્રીય નેતાઓ સતત ગુજરાતમાં આવજાવ કરી રહ્યાં છે. ત્યારે પીએમ મોદી ફરી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ