આમંત્રણ / PM મોદીએ અમેરિકન કંપનીઓના CEOને કહ્યું, ભારતમાં રોકાણ માટે ઉત્તમ તક

PM Modi interacts with leading American CEOs

પ્રધાન મંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ન્યૂયોર્કમાં અમેરિકન બિઝનેસમેનો સાથે મુલાકાત કરી. પીએમ મોદી અને ઉચ્ચ વૈશ્વિક કંપનીઓના 42 સીઇઓ વચ્ચે અંદાજે 2 કલાક બેઠક યોજાઇ. આ દરમિયાન પીએમ મોદીએ પ્રમુખ કંપનીના સીઇઓને દેશમાં રોકાણ કરવા આમંત્રણ આપ્યું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ