શુભેચ્છા / ગેમચેન્જર... મહિલાઓને સશક્ત બનાવશે... અગ્નિવીરોની પહેલી બેંચને સંબોધતા બોલ્યાં PM મોદી

PM Modi interacted with first batch of agniveers

PM નરેન્દ્ર મોદીએ સોમવારે અગ્નિપથનાં પહેલાં બેચનાં અગ્નિવીરો સાથે વીડિયો કોન્ફેરેન્સનાં માધ્યમથી વાતચીત કરી. યોજનામાં અગ્રણી બનવા માટે વધામણી આપતાં કહ્યું કે આ યોજના મહિલાઓને સશક્ત બનાવશે!

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ