માર્ગદર્શન / ગુજરાતનાં સાંસદોને PM મોદીએ આ કામ કરવા આપી સૂચના, 7 LKMમાં યોજાઇ મીટિંગ

PM Modi instructs the MPs of Gujarat to take the government's plan to the people

દિલ્હી ખાતે PMનાં નિવાસ સ્થાને ગુજરાત ભાજપનાં સાંસદો સાથે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં PMએ સાંસદોને સરકારની યોજના જનતા સુધી પહોંચાડવા માટેની સૂચના આપી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ