લોકાર્પણ / PM મોદીએ દિલ્હીમાં ગુજરાતના વિકાસના ગુણ ગાયા, 6 વર્ષમાં આ મામલે ગુજરાત ઘણું આગળ

PM modi Inaugurating Garvi Gujarat at a programme in Delhi.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં ગરવી ગુજરાત ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. કોંગ્રેસના મુખ્ય કાર્યાલયની સામે આકાર પામેલ નવું ગુજરાત ભવન સાત માળનું છે અને તેનું નામ 'ગરવી ગુજરાત ભવન' રાખવામાં આવ્યું છે. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સહિત અનેક નેતાઓ ખાસે ઉપસ્થિત રહ્યા હતા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ