અનાવરણ / હૈદરાબાદમાં આજે 216 ફૂટ ઉંચી 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી'નું PM મોદી કરશે અનાવરણ, જોઈ લો પંચધાતુમાંથી બનેલી આ પ્રતિમાની ખાસિયાત

PM Modi Inaugurates Ramanujacharya Statue

પ્રધાનમંત્રી મોદી 11મી સદીના ભક્તિ શાખાના સંત શ્રી રામાનુજાચાર્યની સ્મૃતિમાં આજે હૈદરાબાદમાં 'સ્ટેચ્યૂ ઓફ ઈક્વાલિટી' પ્રતિમાનું અનાવરણ કરીને તેને રાષ્ટ્રને સમર્પિત કરશે.

બ્રેકિંગ ન્યૂઝ