અમેરિકા / UNમાં મહાત્મા ગાંધી પર ટપાલ ટિકિટ જાહેર, PM મોદીએ સોલાર પાર્કનું કર્યું ઉદ્ધાટન

PM Modi Inaugurates Gandhi Solar Park At UN Headquarters

સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં પીએમ મોદી અને અન્ય નેતાઓએ મહાત્મા ગાંધીજી પર સંયુક્ત રાષ્ટ્ર ટપાલ ટિકિટ જાહેર કરી. આ ટપાલ ટિકિટ સમકાલીન વિશ્વમાં મહાત્મા ગાંધીની પ્રાસંગિકતા નામના કાર્યક્રમમાં જાહેર કરવામાં આવી. આ પહેલા પીએમ મોદીએ વૈશ્વિક નેતાઓની હાજરીમાં સંયુક્ત રાષ્ટ્ર મુખ્યાલયમાં ગાંધી સોલાર પાર્કનું પણ ઉદ્ઘાટન કર્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ