સમજાવટ / ખેડૂતોને પીએમ મોદીએ કાશીથી આપી હૈયાધારણ, કહ્યું ગંગાજળ જેવી પવિત્ર નિયતથી કામ કર્યું

Pm Modi In Varanasi And Kisan Andolan Latest News

કાર્તિકી પૂર્ણિમા અને દેવ દિવાળીના અવસર પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના સંસદીય વારાણસીની મુલાકાતે પહોંચ્યા છે. પ્રધાનમંત્રી મોદીએ આજે વારાણસીના ખજૂરીમાં સિક્સલેન હાઇવેનું લોકાર્પણ કર્યું હતું. લોકાર્પણ બાદ એક જનસભાને સંબોધન કરતા પ્રધાનમંત્રી મોદીએ કૃષિ કાયદાને લઇને કેટલીક વાતો કરી હતી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ