નિવેદન / કર્મણ્યે વાધિકારસ્તે એટલે શું તે સુષમાજીના જીવનમાંથી કોઈ શીખે : PM મોદી

pm modi in sushma swaraj prayer meet modi said sushma changed protocol in people call

દિલ્હીમાં મંગળવારે દિવંગત પૂર્વ વિદેશ મંત્રી સુષમા સ્વરાજની યાદમાં શ્રદ્ધાંજલિ સભાનું આયોજન કરવામાં આવ્યું. જવાહરલાલ નેહરૂ સ્ટેડિયમમાં આયોજિત આ સભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુષમા સ્વરાજને યાદ કરતા કહ્યું કે એ એવા વિદેશમંત્રી હતા જેમણે પ્રોટોકોલને પીપુલ્સ કોલમાં બદલ્યો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ