Digital India / PM મોદીને UPI માટે બનાવેલી ધૂન ખૂબ જ પસંદ આવી, ઓનલાઈન ટ્રાંજેક્શન પર કહી આ મોટી વાત

pm modi in his congratulatory tweet to india in pixels publisher music used for upi

પ્રધાનમંત્રી મોદીના પ્રયત્નોથી દેશ ડિજીટલીકરણના રસ્તે ખૂબ આગળ વધી રહ્યો છે. યુનિફાઈડ પેમેન્ટ્સ ઈંટરફેસ એટલે કે, યુપીઆઈ અને ડિજિટલ રીતે લેવડદવેડના આંકડા એ વાતની સાક્ષી પુરે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ