પ્રવાસ / કચ્છના એક દિવસીય પ્રવાસે આવેલા PM મોદીએ પંજાબી ખેડૂતો સાથે કર્યો સંવાદ

pm modi in Gujarat Kutch punjabi Farmers

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના એકદિવસીય પ્રવાસે ભૂજ આવી પહોંચ્યા છે. અહીં કચ્છના ગુંદિયાળી ખાતે ડિસેલીનેશન પ્લાન્ટનું ભૂમિપૂજન, કચ્છની સરહદ ડેરીના અત્યાધુનિક ડેરી પ્લાન્ટની પણ સ્થાપના અને કચ્છના ખાવડા નજીક હાઈબ્રિડ પાર્કની સ્થાપના કરવાના છે સાથોસાથ પંજાબના ખેડૂતો સાથે સંવાદ પણ યોજ્યો હતો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ