ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

LIVE / પીએમ મોદીના ડ્રીમ પ્રોજેક્ટ સમાન 'ચિલ્ડ્રન ન્યૂટ્રિશિયન પાર્ક' ખુલ્લો મુકાયો, 17 પ્રોજેક્ટનું ઉદ્ઘાટન

PM Modi in Gujarat

પીએમ મોદી ગુજરાતના બે દિવસીય પ્રવાસે. કેશુબાપાને શ્રદ્ધાંજલિ આપી કાર્યક્રમોનો શુભાંરભ કર્યો, કેશુબાપાના પરિવારને મળીના સાંત્વના આપી હતી અને મહેશ કનોડિયા નરેશ કનોડિયાને ઘરે તેમને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા હતા. અને હવે તે કેવડિયા પહોંચ્યા હતા. અને 17થી વધુ પ્રોજેક્ટનું ઉધ્ઘાટન કરવાનું શરૂ કર્યુ હતુ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચિલ્ડ્રન ન્યુટ્રિશિયન પાર્ક ખુલ્લું મુક્યું છે. 'સહી પોષણ, દેશ રોશન' થીમ પર આ પાર્ક બનાવાયો છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ