ઉત્તરપ્રદેશ / PM મોદી આજે ગોરખપુરને 10 હજાર કરોડની ભેટ આપશે, ખેડૂતો અને યુવાનોને મોટો ફાયદો

pm modi in gorakhpur uttarpradesh will gift 10 thousand crore to city

વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ડ્રીમ પ્રોજેક્ટ ફર્ટિલાઇઝર ફેક્ટરી, AIIMS અને 10 હજાર કરોડના ખર્ચે બાબા રાઘવ દાસ મેડિકલ કોલેજના રિજનલ મેડિકલ રિસર્ચ સેન્ટર (RMRC)નું ઉદ્ઘાટન કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ