નિવેદન / PAK ની સાથે ક્યારે રમાશે ક્રિકેટ? ગાંગુલીએ કહ્યુ- મોદીજી અને પાક PM ને પૂછો

pm modi imran khan can decide on indo pak bilateral cricket ties says sourav ganguly

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના ભાવિ અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યુ કે, ''ટીમ ઇન્ડિયા અને પાકિસ્તાનની વચ્ચે દ્ઘિપક્ષીય ક્રિકેટ સંબંધ ફરી શરૂ કરવા માટે ભારતીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના પાકિસ્તાની સમકક્ષ ઇમરાન ખાનની મંજૂરી સાથે જોડાયેલો વિષય છે.''

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ