હૈદરાબાદ / ભાગ્યનગરથી ખુલશે BJPનું ભાગ્ય: પહેલા યોગી અને હવે PM મોદીએ આ નામનો કર્યો ઉલ્લેખ, નામકરણ પર ખેલાશે રાજકારણ

pm modi hyderabad bhagyanagar name change buzz yogi bhagyalaxmi temple bjp telangana

ભારીત જનતા પાર્ટી ફરી એક વાર હૈદરાબાદમાં પોતાની રણનીતિ સેટ કરવા માટે થઈને મહેનત કરી રહી છે, જેને લઈને ભાગ્યલક્ષ્મી મંદિરના નામ પર શહેરનું નામ બદલીને સાઉથના રાજ્યના એન્ટ્રી મારવાનું વિચારી રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ