અવોર્ડ / દુનિયાનાં સલામ, UAE બાદ રશિયા PM મોદીને આપશે સર્વોચ્ચ નાગરિક સમ્માન

PM Modi honored with Russia's highest civilian award vladimir putin

લોકસભા ચૂંટણી વચ્ચે વિપક્ષનાં હુમલાને ઝેલી રહેલ પ્રધાનમંત્રી મોદીને માટે રશિયાથી એક સારાં સમાચાર આવી રહ્યાં છે. નરેન્દ્ર મોદીને દુનિયાનું એક વધુ સમ્માન મળવા જઇ રહ્યું છે. રશિયાએ પીએમ મોદીને પોતાનો સર્વોચ્ચ નાગરિક સમ્માન- સેંટ એંડ્ર્યૂ એવોર્ડ આપવાનો નિર્ણય કર્યો છે.

બ્રેકિંગ ન્યૂઝ