ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

G-20 સમિટ / આ દેશોના રાષ્ટ્રઅધ્યક્ષો સાથે PM મોદીની મુલાકાત

PM Modi holds separate talks with presidents of Indonesia, Brazil

ડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાપાન મુલાકાતનો આજે ત્રીજો દિવસ છે. પીએમ મોદી જી-20 સમિટમાં ભાગ લેવા માટે જાપાન પહોંચ્યા હતા. આજે પીએમ મોદીએ ઈન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ જોકો વિડોડ, બ્રાઝીલના રાષ્ટ્રપતિ જૈર બોલસોનારો સાથે પણ મુલાકાત કરી.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ