મહામારી / વેક્સિનેશન પર પ્રધાનમંત્રીએ લીધો આ મોટો નિર્ણય, જિલ્લાધિકારીઓ સાથેની મીટિંગમાં કરી જાહેરાત

PM Modi holds meeting with field officials from states, districts on Covid-19 management

જિલ્લાધિકારીઓ સાથેની મીટિંગમાં પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું કે રાજ્યોને 15 દિવસ એડવાન્સમાં કોરોનાની વેક્સિન મળી રહે તે માટેના તમામ પ્રયાસો ચાલુ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ