ચૂંટણી / PM મોદીનો વારાણસીમાં રોડ શો, આવતી કાલે ભરશે ઉમેદવારી ફોર્મ

PM Modi to hold Varanasi road show  before file nomination

પીએમ મોદી આજથી વારાણસીની બે દિવસીય મુલાકાતે છે. અહીં પીએમ મોદી 10 કિલોમીટર લાંબો રોડ શો પણ યોજશે. પીએમ મોદી આવતી કાલે પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે જેને લઇને અહીં તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ