EK Vaat Kau / લૉકડાઉન હટશે કે વધશે? PM મોદીએ આપ્યા આ સંકેત

કોરોનાની સ્થિતિ અને લૉકડાઉનની સમયસીમાને લઈને ગઈકાલે PM -CMની વીડિયો કોન્ફરન્સ મારફતે મીટિંગ યોજાઈ હતી. ત્યારે આ મીટિંગમાં જાણો કયા મુખ્યમંત્રીએ શું કહ્યું અને PM મોદીએ જે કહ્યું તે લૉકડાઉન અંગે શું ઈશારા કરી રહ્યાં છે. જાણો આજની Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ