ગુજ'રાજ' 2022 / સુરતની સૌથી ચર્ચિત બેઠક પર પ્રચાર માટે PM મોદી પોતે મેદાનમાં, પાટીદારોના ગઢમાં AAP આપી રહ્યું છે સીધી ટક્કર

PM Modi himself in the field to campaign in the most talked about seat of Surat

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સુરતમાં જાહેરસભા અને રોડ-શો કરવા જઈ રહ્યા છે. 27મી નવેમ્બરે પીએમ મોદીનો એરપોર્ટથી મોટા વરાછા સુધી રોડ શો યોજાશે. સાથે પાટીદારોના ગઢ સમાન મોટા વરાછામાં જાહેર સભા યોજાશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ