મોટા સમાચાર / સૂત્ર: PM મોદીએ NSA અજીત ડોભાલ સાથે કરી હાઈ લેવલની બેઠક, કાશ્મીરમાં આતંકીઓ સામે લેવાશે હવે મોટું એકશન

PM Modi held a high level meeting with Ajit Doval

કાશ્મીરમાં વધતા આતંકીઓના ત્રાસને લઈને PM મોદીએ NSA અજીત ડોભાલ સાથે હાઈ લેવલ બેઠક કરી છે. તેવી સૂત્રો દ્વારા માહિતી સામે આવી છે. સાથેજ એવી પણ માહિતી સામે આવી છે કે આ બેઠકમાં આતંકીઓ સામે મોટો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ