સોશ્યલ મીડિયા / આ 9 દેશ સિવાય તમામ દેશોની વસ્તી કરતા PM મોદીના ફોલોઅર્સ છે વધારે

PM Modi has more followers than the population of all countries except this 9 country

સોશ્યલ મીડિયા છોડવાના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ઇશારાથી દુનિયામાં આ વિષય ચર્ચાના ચકડોળે ચડ્યો છે. પ્રધાનમંત્રી દુનિયાના એવા નેતાઓમાંથી છે જેમનો સોશ્યલ મીડિયામાં સિક્કો ચાલે છે. વડાપ્રધાન મોદીના સોશ્યલ મીડિયાના દરેક પ્લેટફોર્મ પર ખાસ્સા એવા ફોલોઅર્સ છે. ફોલોઅર્સની રીતે જોઈએ તો ટ્વીટર પર સૌથી વધુ ફોલોઅર્સ ધરાવે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ