BIG BREAKING / દિવાળી પર કારગિલ પહોંચ્યા PM મોદી, 2014થી દર વર્ષે જવાનો સાથે જ કરે છે ઉજવણી

PM Modi has landed in Kargil where he will celebrate Diwali with soldiers

PM નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ દેશના જવાનો સાથે દિવાળીના પાવન પર્વની ઉજવણી કરવા આ વર્ષે પણ ફરી કારગિલ પહોંચ્યા છે. જ્યાં તેઓ દિવાળીની ઉજવણી કરશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ