કોરોના સામે જંગ / PM મોદીએ કરી દીધું બુસ્ટર ડોઝનું એલાન, જાણો ક્યારથી કોને લાગશે ડોઝ?

pm modi has announced precaution dose for corona warriors india

દેશમાં કોરોનાના વધતા કેસો અને ઓમિક્રોનની ચિંતા વચ્ચે શનિવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશને સંબોધિત કર્યો. જેમાં તેમણે બુસ્ટર ડોઝનું એલાન કર્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ