ગુજરાત / PM મોદીએ ગુજરાતને સી-પ્લેનની આપી મોટી ભેટ, અમદાવાદથી દિલ્હી જવા રવાના

PM Modi gujarat visit second day kevadia colony

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસનો આજે બીજો દિવસ છે. પીએમ નરેન્દ્ર મોદીના હસ્તે સી-પ્લેનનું ઉદ્ધાટન કરવામાં આવ્યું છે. સી-પ્લેન દ્વારા કેવડિયાથી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આવ્યા છે. આ અગાઉ PM મોદીએ સિવિલ સેવાના અધિકારીઓ સાથે સંવાદ કર્યો છે. પીએમએ કહ્યું કે તમે સર્વિસમાં જશો ત્યારે ભારતનું 75મું આઝાદી પર્વ હશે, આપની સર્વિસનો કાર્યકાળ ખુબ જ મહત્વનો કાળ હશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ