વિકાસ યાત્રા / PM મોદી આજથી બે દિવસના ગુજરાત પ્રવાસે, સુરત અને ભાવનગરને આપશે કરોડોના વિકાસકાર્યોની ભેટ, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

pm modi gujarat visit from 29 to 30 september

PM મોદી આજથી બે દિવસ ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. ત્યારે તેઓ ભાવનગર અને સુરતને અનેક વિકાસકાર્યોની ભેટ આપશે. જ્યારે અમદાવાદમાં નેશનલ ગેમ્સનો પ્રારંભ કરાવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ