પાક.માં નવી સરકાર / પ્રધાનમંત્રી મોદીએ પાકિસ્તાનના નવા PM શહબાઝ શરીફને પાઠવી શુભેચ્છા, આતંકવાદને લઇને કરી આ વાત

PM Modi greetings Pakistan PM Shahbaz Sharif tweet

પાકિસ્તાનના 23માં પ્રધાનમંત્રી તરીકે શહબાઝ શરીફે શપથ લીધા છે. ત્યારે પાક.ના નવા પ્રધાનમંત્રીને પીએમ મોદીએ શુભેચ્છા પાઠવી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ