સ્વાગત / દિલ્હી પહોંચી પીએમ મોદીએ કહ્યું- વિશ્વમાં ભારતનું માન-સન્માન વધ્યું

PM Modi grand welcome Delhi airport BJP workers

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અઠવાડિયાના અમેરિકી પ્રવાસથી પરત દિલ્હી ફર્યા છે. પાલમ એરપોર્ટ પર પીએમ મોદી પહોંચ્યા હતા. જ્યાં ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સ્વાગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું. ત્યાર બાદ તેમણે કાર્યકર્તાઓને સંબોધિત કર્યા હતા.

બ્રેકિંગ ન્યૂઝ