હ્યુસ્ટન / અમેરિકામાં ઍરપોર્ટ પર ઊતરતાં જ PM મોદીએ કર્યું એવું કે લોકોના દિલ જીતી લીધાં

PM Modi gives message US Indian Origin People with this noble work

Howdy Modi કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા પીએમ મોદી અમેરિકાના ટેક્સાસ રાજ્યના હ્યુસ્ટન શહેર પહોંચી ચૂક્યા છે. જ્યાં અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ પણ તેમની સાથે હશે. પીએમ મોદી એરપોર્ટ પર ઉતર્યા તો એવું થયું કે તેઓએ લોકોના દિલ જીતી લીધા.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ