હ્યુસ્ટન / પીએમ મોદીને મળીને ભાવુક થયા કાશ્મીરી, હાથ ચૂમીને કહ્યું 7 લાખ પંડિતોની તરફથી ધન્યવાદ

Pm Modi gives good message to US people and also meet the different people at houston

પીએમ મોદી જ્યારે હ્યુસ્ટન પહોંચ્યા ત્યારે તેઓએ પ્રોટોકોલ તોડીને કર્યું એવું કામ કે લોકો નવાઈ પામ્યા. તેઓએ ફૂલ ઉઠાવીને એક ખાસ મેસેજ આપ્યો. પીએમ મોદીએ હ્યુસ્ટનના પ્રવાસમાં અનેક સમુદાયોની પણ મુલાકાત કરી હતી. સિંધી કાર્યકર્તા, શીખ અને કાશ્મીરી પંડિતોએ પીએમ મોદીને ધન્યવાદ આપ્યા અને સાથે જ કાશ્મીરી પંડિતોએ પણ હાથ ચૂમીને તેમનું સ્વાગત કર્યું હતું.

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ