વારાણસી / આજે પણ મોદીમય રહેશે કાશી, ઉમેદવારી નોંધાવાની સાથે NDAનું શક્તિપ્રદર્શન

PM Modi to file nomination for Varanasi

પીએમ મોદી 11થી 12 વાગ્યાની વચ્ચે સર્વાર્થ સિદ્ધિ યોગમાં ઉમેદવાની નોંધાવશે. પીએમ મોદી સવારે પહેલા કોતવાલ બાબા કાલભૈરવના દર્શન તેમજ પૂજા અર્ચન કરવા જાય તેવી સંભાવના છે. પીએમ મોદીની ઉમેદવારી નોંધાંવશે ત્યારે એનડીએના દિગ્ગજ નેતાઓ ઉપસ્થિત રહેશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ