પ્રવાસ / NSA ડોભાલ બાદ PM મોદી જઇ શકે છે સાઉદી અરબ, જાણો કેમ ખાસ છે ખાડી દેશ

PM Modi expected to visit Saudi Arabia soon

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં સાઉદી અરબના પ્રવાસ જાય તેવી શક્યતા છે. આ દરમિયાન તેઓ ક્રાઉન પ્રિન્સ મહોમ્મદ બિન સલમાન સહિત સાઉદી નેતૃત્વ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે. સાઉદીની સૌથી મોટી તેલ કંપની અરામકો ભારતમાં મોટા પાયે રોકાણ કરવાની યોજના બનાવી રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ