નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મોદીની સુરક્ષા માટે જડબેસલાક બંદોબસ્ત, સાબરમતી આશ્રમ જશે કે નહીં તેની જાણ નથીઃ અજય તોમર

PM Modi donald trump security CP ajay tomar ahmedabad

અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ 24 ફેબ્રુઆરીએ ભારતની મુલાકાતે આવી રહ્યા છે. આ દરમિયાન તેઓ અમદાવાદની પણ મુલાકાત લેવાના છે. સાથે પ્રધાનમંત્રી મોદી પણ આવવાના છે. ત્યારે કડક બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ મામલે સ્પેશિયલ પોલીસ કમિશ્નર અજય તોમરે પ્રેસ કોન્ફરન્સ કરી હતી.

બ્રેકિંગ ન્યૂઝ