નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પ-મોદીના આ કાર્યક્રમમાં 2 ફેરફાર, CMએ કહ્યું- 'ટ્રમ્પ ક્યાં જશે તેની અમને નથી ખબર'

PM Modi Donald Trump road show two changes CM Rupani

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી અને ટ્રમ્પ અમદાવાદમાં રોડ શો કરવાના છે ત્યારે આ રોડ શો પહેલા મોદી અને ટ્રંપના રોડ શોમાં 2 ફેરફાર કરવામાં આવ્યાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ