નિવેદન / PM મોદી કોઈનું સાંભળતા નથી, ભારતમાં પરિસ્થિતિ ખરાબ: કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં રાહુલ ગાંધીનું મોટું નિવેદન

 PM Modi doesn't listen to anyone, situation is bad in India,Rahul Gandhi's big statement at Cambridge University

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આઈડિયાઝ ફોર ઈન્ડિયા કોન્ફરન્સમાં ભાગ લેવા લંડનની કેમ્બ્રિજ યુનિવર્સિટી પહોંચ્યા. તેમણે વાતચીત દરમિયાન ભાજપ-સંઘની વિચારધારા પર પણ પ્રહાર કર્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ