વાતચીત / કોરોના વૉરિયર્સને વ્યકિતગત રીતે ફોન કરીને PM મોદી પૂછી રહ્યા છે હાલચાલ

Pm Modi Dialing Nurses Serving Covid-19 Patients

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વૉરિયર્સનું મનોબળ વધારવા માટે વ્યકિતગત રીતે ફોન કરી રહ્યા છે. દેશભરમાં હોસ્પિટલમાં તેના સ્વાસ્થ્ય કર્મચારીઓને પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી ફોન આવી રહ્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ