અમર રહો / PM મોદીએ CDS બિપિન રાવત સહિત તમામ વીર સપૂતોને આપી શ્રદ્ધાંજલિ, પરિવારજનોની આંખોમાં આંસુ છલકાયા

PM Modi Delhi Palam Airport CDS Bipin Rawat tributes

તામિલનાડુના કુન્નુરમાં ગઇકાલે હેલિકૉપ્ટર દુર્ઘટનામાં CDS બિપિન રાવત, તેમના પત્ની સહિત કુલ 13 લોકોના મોત થયા હતા. ત્યારે આજે તમામ 13 લોકોના પાર્થિવદેહ દિલ્હી લવાયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ