પૂર્વતૈયારી / દેશમાં ફરી કોરોના વકરતા મોદી સરકાર એક્શનમાં, 12 વાગ્યે રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે PM કરશે બેઠક

pm modi covid review meeting with cm on today

દેશભરમાં ફરી વાર કોરોનાનો ગ્રાફ ઉંચે જઈ રહ્યો છે. ત્યારે વધતા જતા કોરોનાના કેસોએ સૌનું ટેન્શન વધારી દેતા PM મોદી આજે ​​મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ