મન કી બાત / જે કાયદાનો હજારો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ તેના વિશે PM મોદીએ આ રીતે ગણાવ્યા ફાયદા

pm Modi Counts Benefits Of New Farm Acts With Examples In His Radio Programme Man Ki Baat

દેશમાં વિવિધ સ્થળો પર ખેડૂતો દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા બનાવવામાં આવેલા કાયદાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ખાસ કરીને પંજાબ અને હરિયાણાના ખેડૂતો દિલ્હી કૂચના નારા સાથે આંદોલન કરી રહ્યા છે ત્યારે મન કી બાતમાં પીએમ મોદીએ આ જ નવા કાયદાનો ઉલ્લેખ કર્યો.  

Loading...
બ્રેકિંગ ન્યૂઝ