રાહતનું કોકળુ / PMની 20 લાખ કરોડની ‘રાહત’માંથી તમારા માટે હવે ફક્ત આટલા લાખ કરોડના જ પેકેજની જાહેરાત થશે

pm modi corona relief stimulus package economy 20 lakh crores rbi finance minister given lakh crores package

કોરોના સંકટની વચ્ચે ફરી એક વખત વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દેશને સંબોધન કરતી વખતે 20 લાખ કરોડ રૂપિયાના મોટા આર્થિક પેકેજની જાહેરાત કરી છે. પીએમ મોદીએ તેને આત્મનિર્ભર ભારત પેકેજ નામ આપ્યું છે. પીએમ મોદીનું આ પેકેજ આ બાબતમાં ઐતિહાસિક છે કે તે અત્યાર સુધીમાં 20 લાખ કરોડનું સૌથી મોટું આર્થિક પેકેજ છે. હવે વડા પ્રધાન દ્વારા જાહેર કરાયેલા 20 લાખ કરોડ રૂપિયામાંથી માત્ર 13.56 લાખ કરોડના પેકેજની ઘોષણા બાકી છે, જે સરકાર અનેક ટુકડાઓમાં કરી શકે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ