નર્મદા / કેવડિયામાં સૈન્ય કમાન્ડરોના સંમેલનમાં PM મોદીએ સેનાના સાહસની કરી પ્રશંસા, જાણો શું કહ્યું...

pm modi conveyed appreciation india armed forces commanders conference kevadia

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શનિવારે કેવડિયામાં સૈન્ય કમાન્ડરોના સંયુક્ત સંમેલનને સંબોધિત કર્યું. ડિફેન્સની કોન્ફરન્સમાં ત્રણ દિવસ દરમિયાન દેશની આંતરિક અને બાહ્ય સુરક્ષાને લઇને મુદ્દાઓ ઉપર ચર્ચા થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ