મેક ઇન ઇન્ડિયા / કોરોના મહામારી વચ્ચે સુરતના કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટ ખાતે KAPP-3નું સફળ સંચાલન, PMએ પાઠવી શુભેચ્છા

pm modi congratulates to nuclear scientists for achieving criticality of surat kakrapar atomic power plant

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે બુધવારે કોરોનાની મહામારી વચ્ચે સુરત જિલ્લાના કાકરાપાર પરમાણુ ઉર્જા પ્લાન્ટ 3 માટે કામ કરનારા પરમાણુ વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી. મહત્વનું છે કે, સુરતના કાકરાપાર એટોમિક પાવર સ્ટેશન ખાતે KAPP-3 રિએક્ટર તૈયાર કરવામાં આવ્યું છે. આજે તેનું સફળતાપૂર્વક પ્રથમ વખત સફળ સંચાલન કરવામાં આવ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ