રાજકારણ / ઋષિ સુનકને વડાપ્રધાન બનવાના PM મોદીએ અભિનંદન પાઠવ્યા, જાણો શું કહ્યું

PM Modi congratulated Rishi Sunak on becoming Prime Minister, know what he said

ઋષિ સુનક બ્રિટનના પ્રથમ બિન-શ્વેત વડાપ્રધાન છે. સુનકના દાદા-દાદીનો જન્મ બ્રિટિશ શાસિત ભારતમાં થયો હતો, પરંતુ તેમનું જન્મસ્થળ આધુનિક પાકિસ્તાનના પંજાબ પ્રાંતમાં ગુજરાંવાલા છે.

બ્રેકિંગ ન્યૂઝ